॥ શ્રી ગણેશાય નમઃ ॥
॥ શ્રી મોઢેશ્વરી માતાય નમઃ ॥
॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥
અમારા પરિવારના આનંદના પળમાં આપનું હાર્દિક સ્વાગત છે
ભગવાન શ્રી ગણેશજી, શ્રી મોઢેશ્વરી માતાજી તથા શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી
જીયાણા સમારોહ
આપ સૌના પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે
અ.સૌ. સંગીતાબેન દિનેશભાઈ પટેલની સુપુત્રી ચિ. ઉર્વશી દિક્ષિતકુમાર પટેલના સુપુત્ર
ચિ. પ્રશિવ
વિક્રમ સંવત ૨૦૮૨, અષાઢ વદ અગિયારસ
તા. ૦૯/૦૮/૨૦૨૬, રવિવાર
સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી
આપશ્રી સપરિવાર પધારી આશીર્વાદ આપી પ્રસંગને શોભાયમાન કરશો તેવી વિનંતી.
આમંત્રક
શ્રી દિનેશભાઈ બાબુભાઈ પટેલ
શ્રીમતી સંગીતાબેન દિનેશભાઈ પટેલ
શ્રી નિધિલ દિનેશભાઈ પટેલ
શ્રીમતી શ્વેતા નિધિલ પટેલ
સ્થળ
EMINENCE RESTAURANT & BANQUET
પહેલો માળ, વિશાલા એમ્પાયર, નરોડા-દહેગામ રિંગ રોડ સર્કલ, નરોડા, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૩૩૦
સંપર્ક
+91 9898202416 • +91 9825442416
શ્રી દિનેશભાઈ બાબુભાઈ પટેલ પરિવાર